Tuesday 17 June 2014

ઊંઝાનુ ગુજરાત અને ભારતમાં સ્થાન

  UNJHA - UMAPURPATTNAM


  ઊંઝા 
—  ગામ  —
 ઊંઝાનુ ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ ૨૩°૪૮′૧૩″N ૭૨°૨૩′૫૩″E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો ઊંઝા

વસ્તી ૫૩,૮૭૬ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી
 
ઊંઝા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકામાં આવેલું શહેર છે, અને તે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ઊંઝા નગરપાલિકા છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઊંઝાની વસ્તી ૫૩,૮૭૬ હતી.
ઊંઝાનું માર્કેટયાર્ડ એશિયામાં સૌથી મોટું છે. ઊઝામાંપાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે.

ઊંઝા તાલુકા ના ગામો


  • ઐઠોર
  • અમુઢ
  • ભાંખર
  • ભુણાવ
  • લિન્ડી
  • મહેરવાડા
  • મકતુપુર
  • નવાપુરા
  • બ્રાહ્મણવાડા
  • પાલી (ઉંઝા)
  • ડાભી
  • રણછોડપુરા
  • દાસજ
  • શિહિ
  • હાજી પુર
  • સુનોક
  • જગન્નાથપુરા
  • સુરપુરા
  • કહોડા
  • ટુન્ડાવ
  • કામલી
  • ઉનાવા
  • કંથરાવી
  • ઉંઝા
  • કરણપુર
  • ઉપેરા
  • કરલી
  • વણાગલા
  • ખટાસણા
  • વરવાડા(ઉંઝા)
  • લીહોડા
  • વિસોળ

મહેસાણા જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ઊંઝા
  2. કડી
  3. ખેરાલુ
  4. બેચરાજી
  5. મહેસાણા
  6. વડનગર
  7. વિજાપુર
  8. વિસનગર
  9. સતલાસણા

ભૌગોલિક સ્થાન


ગુજરાતમાં સ્થાન

Gujarat Mahesana district.png



No comments:

Post a Comment